ધોરણ 1થી 8 નો બક્ષિસ સમારંભ આજે સરસ રીતે પાર પડયો .એમાં ધોરણ 1થી 4 ના 150 અને 5 થી 8 ના 153 કુલ 303 વિદ્યાર્થીઓને બક્ષિસ આપવામાં આવ્યા.
ઉપરોક્ત સમારંભ સો.સ. ક્શત્રિય સમાજ પ્રેરીત હિંગલાજ માતા મહિલા મંડળ આયોજિત હતો.તમામ હાજર સમાજ ભાઈઓ અને બહેનો અને હોદ્દે દારો નો ખૂબ ખૂબ આભાર.