સમૂહ જનોઈ સમારંભ

શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ ,શ્રી સહસ્ત્રાર્જુન યુવક મંડળ અને શ્રી હિંગળાજ માતા મહિલા મંડળ દ્વારા સમૂહ જનોઈ સમારંભનુ 9 મે ,2019, ગુરુવાર વૈશાખ સુદ પાંચમ ના રોજ આયોજન કરવામાં આવ્યું.